નવી ભીલડીથી પસાર થતો નેશનલ હાઈવે રોડ પર આવેલ રેલવે સ્ટેશન રોડ પર આવેલ નાળા પાસે હાઈવે રોડ પર નેશનલ હાઈવે ઓથોરટીના સત્તાવાળા દ્વારા મસમોટા બમ્પ મુકવામાં આવ્યા છે. નાના વાહન ચાલકો માટે માથાના દુખાવામાં સમાન પુરવાર થયા છે. આ બમ્પ ઉપરથી નાના વાહનો જેવા કે ઇક્કો, નાની મારુતિ કાર કે અન્ય વાહનોના બમ્પર નીચે બમ્પને અડી રહેતા ગાડીઓને નુકશાન થાય છે. મોટા બમ્પ મુકવાના લીધે ત્યાં વરસાદી પાણી ભરાઈ જાય છે. જેથી ચોમાસામાં રોગચાળો ફેલાઈ શકે છે. આ જંપ સત્વરે સપાટ અને નાના બનાવવામાં આવે તેવી લોકોની માગણી છે.
ભીલડી રેલવે નાળા પાસે રોડ પર મોટા બમ્પ મુકાતા વાહનચાલકો પરેશાન

સંબંધિત સમાચાર
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે BNSS વિષય ઉપર ગેસ્ટ લેક્ચરનું આયોજન
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા ખાતે સિંચાઈ વિભાગના મદદનીશ અધિક્ષક લાંચ લેતા ઝડપાયા
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોલેજ સંકુલમાં થેલેસેમિયા સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન
2 દિવસ પહેલા
બનાસકાંઠાચેક બાઉન્સમાં કોર્ટનો કડક ચુકાદો: મૂળ રકમ આપ્યા પછી પણ લટકતી રહેશે વળતરની તલવાર !
2 દિવસ પહેલા
