પાટણ કોલેજ કેમ્પસ અને યુનિવર્સિટી ના 60 કેડેટસે મોકડ્રીલમાં ભાગ લીધો; 7 બટાલિયન ગુજ. NCC મહેસાણા દ્વારા પાટણ ખાતે સોમવાર ના રોજ NGES કેમ્પસના આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજ તથા HNGU ના સિનિયર ડિવિઝનના કુલ 60 કેડેટને આપાતકાલીન પરિસ્થિતિમાં ટ્રાફિક કંટ્રોલ તથા ક્લાઉડ કંટ્રોલની મોક ડ્રિલ કરીને નાયબ સુબેદાર રાજેન્દ્રસિંહ તથા બટાલિયનના PI સ્ટાફ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આ મોક ડ્રિલ દરમિયાન હાજર પાટણના નાગરિકોને પણ આપત્કાલીન સમયે નું જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન લેફ્ટેનન્ટ ડૉ. ગૌરાંગ રામી તથા CTO ડૉ. પરીક્ષિતસિંહ દ્વારા કરાયું હતું. NGES કેમ્પસના CDO પ્રો. જય ધ્રુવે કાર્યક્રમમાં જોડાયેલ તમામ દેશ સેવા માટે તત્પર કેડેટ્સને પ્રોત્સાહિત કરી શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા.
પાટણ શહેરના માર્ગો પર ટ્રાફિક કંટ્રોલ તથા ક્લાઉડ કંટ્રોલ માટે ની મોક ડ્રિલ યોજાય

ટેગ્સ:#Patan city#mock drill#public safety#Traffic Control#Civic Engagement#Emergency Preparedness#Youth Involvement#Cloud Control#Cadet Training#NGES Campus#HNGU Senior Division#Battalion PI Staff#Community Guidance#Training Exercises#Service to Country
સંબંધિત સમાચાર
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
12 કલાક પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
12 કલાક પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
