રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા28 ઑગસ્ટ, 2025| Super Admin

સુઇગામ પાસે પિકઅપ ડાલું ફસાતા ખુદ ધારાસભ્યને ધક્કો મારવા મજબુર થયા

સુઇગામ પાસે પિકઅપ ડાલું ફસાતા ખુદ ધારાસભ્યને ધક્કો મારવા મજબુર થયા
કટાવથી મોરવાડા રોડના નવીનીકરણ કામમાં ગેરરીતિઓની બુમરાડ સુઇગામના કટાવથી મોરવાડા સુધીના રોડના નવીનીકરણનું કામ લાગવગ અને રાજકીય વગ ધરાવતી કન્ટ્રક્શન કંપનીને સોંપાતા મનફાવે તેમ કામ થઈ રહ્યું છે. જેથી કરીને આ રોડ પર નાખેલા કપચા ઉપર એક પિક અપ વાહન ફસાઈ જતાં તેમાં બેઠેલા વાવના યુવા ધારા સભ્ય ખુદ સ્વરૂપજી ઠાકોરને નીચે ઉતરી પિક અપ વાહનને ધકકો મારવાની ફરજ પડી હતી. જે તસ્વીર સોસીયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં ચર્ચાનો વિષય બની છે. જોકે હકીકતમાં સુઇગામ તાલુકાનાકટાવથી મોરવાડા વિસ્તારમાં બની રહેલા રોડ પર મસમોટા કપચા પાથરીને રોલર ના ફેરવતાં બીમાર ગાયને લઈને જતું પિકઅપ ડાલું રોડ પર પાથરેલ મોટા કપચાઓમાં ફસાઈ જતાં ત્યાંથી પસાર થઈ રહેલા વાવ ધારાસભ્યએ ધક્કો મારી બહાર કાઢ્યું હતું જે સોસીયલ મીડિયામાં વાયરલ તસ્વીર રોડના કામમાં થયેલી ગેરરીતિઓની ચાડી ખાઈ રહી છે.તેવો રોષ લોકોએ ઠાલવ્યો હતો.

સંબંધિત સમાચાર