રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
રાષ્ટ્રીય24 મે, 2025| Super Admin

દિલ્હીની ફેક્ટરીમાં આગ લાગતાં પ્રચંડ વિસ્ફોટ

દિલ્હીની ફેક્ટરીમાં આગ લાગતાં પ્રચંડ વિસ્ફોટ

દિલ્હીના બવાના વિસ્તારમાં શનિવારે વહેલી સવારે એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટના સવારે લગભગ 4:48 વાગ્યે DSIDC બાવાના J-10 સરનામાં પર સેક્ટર 2 પર બની હતી. આગ એટલી તીવ્ર હતી કે ફેક્ટરીની ઇમારતમાં વિસ્ફોટ થયો, જેના પગલે ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી. આગની માહિતી મળતા જ ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ફાયર બ્રિગેડની 17 ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ફાયર ફાઇટર્સ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સારા સમાચાર એ છે કે આ અકસ્માતમાં હજુ સુધી કોઈના ઘાયલ કે માર્યા ગયાના સમાચાર નથી.

સંબંધિત સમાચાર