રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
પાટણ13 સપ્ટેમ્બર, 2025| Super Admin

પાટણમાં બંધ મકાનમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર ઇસમ ગણતરીના દિવસોમા ઝડપાયો

પાટણમાં બંધ મકાનમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર ઇસમ ગણતરીના દિવસોમા ઝડપાયો
પાટણ સીટી એ.ડીવી પોલીસે ચોરીના મુદ્દામાલ હસ્તગત કરી કાયૅવાહી હાથ ધરી; પાટણ શહેરમા બંધ મકાનને નિશાન બનાવી ઘરફોડ ચોરીને અંજામ આપનાર ઇસમ ને પાટણ સીટી એ.ડીવીઝન પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે ગણતરીના દિવસોમાં ઝડપી ચોરીનો મુદ્દામાલ હસ્તગત કરી આગળ ની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. બનાવની મળતી માહિતી મુજબ તાજેતરમાં પાટણ શહેરમા આવેલ ગોળશેરી ખેતરપાળનોપાડો વિસ્તારમાં આવેલ એક બંધ મકાનમાં ધોળા દિવસે ચોરી ની ધટના બની હોવાની પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઈ હતી. જે ચોરીના બનાવ ને લઈ પાટણ એ ડિવિઝન પીઆઈ કે.જે.ભોયે ના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તારમા બનેલ ચોરીના બનાવો અટકાવવા તેમજ બનેલ બનાવને શોધી કાઢવા માટે પેટ્રોલીગમા હતા દરમ્યાન તેમને મળેલ બાતમી હકિકત આધારે પાટણ શહેરમા આવેલ ગોળશેરી ખેતરપાળનોપાડો વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી ચોરીના બનાવને અંજામ આપનાર જીતેન્દ્ર દીનેશભાઈ મોદી રહે-પાટણ ચાચરીયા, પટણી દવાખાનાની સામે વાળાને ઝડપી તેની પાસેથી રોકડ રકમ રૂ.૮ હજાર સહિત નો મુદ્દામાલ કબજે કરી આગળ ની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર