રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત7 ઑક્ટોબર, 2026| Super Admin

પૂર્વ કચ્છ પોલીસની મોટી સફળતા: અલગ-અલગ ગુનાઓમાં સંડોવાયેલા ચાર આરોપીઓ ઝડપાયા

પૂર્વ કચ્છ પોલીસની મોટી સફળતા: અલગ-અલગ ગુનાઓમાં સંડોવાયેલા ચાર આરોપીઓ ઝડપાયા

પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ‘મિશન ફ્યુચરિટી’ અંતર્ગત એલસીબી અને પેરોલ ફ્લો સ્ક્વોડે મોટી સફળતા મેળવી છે. એલસીબી પીઆઈ જે. એમ. વાળાની ટીમે અંજાર અને ગાંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા નરેશ ઉર્ફે કાળો વાલજીભાઈ મકવાણા, ભરતભાઈ શામજીભાઈ માતા (આહીર) અને અંકિત રમેશભાઈ *ઉડેચા (ઠક્કર) ને ઝડપી પાડ્યા છે.

બીજી તરફ, પોક્સો કેસમાં ૧૦ વર્ષની સજા પામેલ અને રાજકોટ જેલમાંથી ૨ વર્ષથી પેરોલ પરથી ફરાર પાકા કેદી ભરત પ્રવિણભાઈ ગઢવી (ભાયરીયા) પણ રાપરની સીમામાંથી ઝડપાઈ ગયો છે.પકડાયેલા તમામ આરોપીઓ સામે પોલીસે કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર