રાજ્યમાં વધુ કે ભયાનક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. ભાવનગર-અલંગ નેશનલ હાઇવે પર કાર અને ટ્રેલર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. હાલમાં તમામ મૃતદેહોને PM અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટનાબાદ લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ટીમ બનાવસ્થળે પહોંચી આવી હતી. ભીડને દૂર કરી મૃતદેહો પર કબ્જો મેળવી પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા.
ભાવનગર-અલંગ વચ્ચે ભયાનક અકસ્માત, 7 લોકોના મોત

સંબંધિત સમાચાર
ગુજરાતએક શરીર, બે માથા અને ચાર આંખો! ગુજરાતમાં એક દુર્લભ, બે માથાવાળો સાપ મળી આવ્યો
14 કલાક પહેલા
ગુજરાતમોરબી પોલીસની મોટી કામગીરી: ૨૩ વર્ષથી નાસતો ફરતો રૂ.૧૦ હજારનો ઇનામી આરોપી ઝડપાયો
1 દિવસ પહેલા
ગુજરાતસુરતમાં સ્માઈલી બોલ વાગતા માર માર્યો
1 દિવસ પહેલા
ગુજરાતગુનેગારોએ પોલીસકર્મીને 500 મીટર સુધી ઢસેદ્યો, ફિલ્મી શૈલીમાં 4 કરોડ રૂપિયાનું સોનું જપ્ત કર્યું; ચારની ધરપકડ
2 દિવસ પહેલા
