રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા12 ફેબ્રુઆરી, 2025| Super Admin

મહાસુદ પૂનમ ને અંબાજી મંદિરમાં ભક્તો નુ ઘોડાપૂર ભક્તોની ભારે ભીડ જોવા મળી

મહાસુદ પૂનમ ને અંબાજી મંદિરમાં ભક્તો નુ ઘોડાપૂર ભક્તોની ભારે ભીડ જોવા મળી
આજે મહાસુદ પૂર્ણિમા ને લઇ શક્તિપીઠ અંબાજી માં સમગ્ર દિવસ દરમિયાન ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી જ્યાં ભક્તો 52 ગજ ની ધજાઓ લઈને પણ અંબાજી મંદિરે પહોંચ્યા હતા આજના દિવસ નું જાણે અનેરો ઉત્સાહ હોય તેમ ભક્તો માતાજી ના ચાચરચોક માં ગરબા ની પણ મોજ માણી હતી આજે મહાસુદ પૂર્ણિમા ના દિવસે માતાજી ના દર્શન નો વિશેષ મહત્વ હોય તેમ ભક્તો નો ઘોડાપુર અંબાજી મંદિર માં જોવા મળ્યું હતું એટલુંજ નહિ અંબાજી પરિષર માં એક અનોખી પ્રણાલિકા પણ જોવા મળી હતી. જોકે અનેક મંદિરોમાં વિવિધ પ્રકાર ના પ્રસાદનું વિતરણ કરાતું હોય છે ત્યારે અંબાજી ના ચાચરચોક માં જય અંબે ગ્રુપ ઉંઝા ના માઈ ભક્તો દ્વારા ગરમ ગરમ મશાલેદાર ચા નો પ્રસાદ વિતરણ કરતા નજરે પડ્યા હતા આજે ઠંડી નું પ્રમાણ પણ જોવા મળતા અનેક શ્રદ્ધાળુઓ ચા ના પ્રસાદની ચુસ્કી નો આનંદ લેતા નજરે પડયા હતા અને યાત્રિકોમાં પણ મંદિરમાં ચા નો પ્રસાદ મળતો હોવાનું જાણી આશ્ચર્ય સાથે આનંદ ની લાગણી વ્યક્ત કરી હતી. જોકે હાલ માં શિયાળો અને ચોમાસા માં ઠંડીની સીઝન હોવાથી આ સેવાગ્રુપ દ્વારા મંદિર ના ચાચરચોક માં ગરમ ગરમ ચા ના પ્રસાદ નું વિતરણ કરવામાં આવ્યું છે તેજ રીતે નજીક ના સીઝન માં ઉનાળા ની સીઝન આવી રહૈ છે ત્યારે ગરમી માં પૌષ્ટિક પીણું ઘણાતું ઠંડી મસાલેદાર છાસ નું વિતરણ કરશે તેમ આયોજક જય અંબે ગ્રુપ ઉંઝા એ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર