રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
વાવ-થરાદ24 ઑગસ્ટ, 2026| Super Admin

થરા પોલીસ સ્ટેશન હદમાં ખુલ્લેઆમ ધમધમતા દારૂ અને જુગારના અડ્ડા

થરા પોલીસ સ્ટેશન હદમાં ખુલ્લેઆમ ધમધમતા દારૂ અને જુગારના અડ્ડા

વરસડા ગામેથી ૬ જુગારીયા પકડાયા

ભાવનગર લઠ્ઠાકાંડ બાદ ઓગડ તાલુકાના થરા પોલીસ સ્ટેશન હદમાં ખુલ્લેઆમ દેશી વિદેશી દારૂ બેફામ વેચાઈ રહયો છે અને શ્રાવણીયા તથા વરલી જુગારના અડ્ડાઓ ધમધમે છે. ત્યારે આ બદ્દી થરા પોલીસને કેમ દેખાતી નથી ? શું હપ્તાખોરીની જાળમાં ફસાયેલ થરા પોલીસ લાચાર બની છે. ઓવર લોડ રેત ભરીને દોડતા ટબાઁ ટ્રકો નગરમાં ટ્રાફિક સમસ્યાને વિકટ બનાવી રહી છે. આ બધા વચ્ચે થરા પોલીસે બાહોશી બતાવી વરસડા ગામમાંથી જુગાર રમતા છ લોકોને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે કરવામાં આવી હતી.     

પોલીસે વરસડા ગામની વચ્ચે આવેલા ખુલ્લા ચોકમાં દરોડો પાડ્યો હતો. આરોપીઓ ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા હતા. પોલીસે જુગારના સાહિત્ય સાથે રોકડ રૂ. ૨૪૭૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓમાં ઈશ્વર વિહાભાઈ પરમાર, પ્રકાશ નાનજીભાઈ ચૌધરી, રમેશ ડુંગરજી ઠાકોર, મહેશ વશરામજી ઠાકોર, વિજય જેઠાભાઈ ઠાકોર અને ભરત વાલજીજી ઠાકોરનો સમાવેશ થાય છે. તમામ ૬ આરોપીઓને થરા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. પોલીસે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર