ભીલડી પીઆઈ ડી.બી.પટેલ ના માર્ગદર્શન હેઠળ સોયલા નાળા પાસેથી ભીલડી બજાર પાસેથી પસાર થતી ફોરવ્હીલ ગાડીઓ પરથી બ્લેક ફિલ્મ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકોને સ્થળ પર દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને વાહનોમાં વધુ પેસેન્જર ભરેલ હોય અને બાઈક પર ત્રિપલ સવારી વાળા વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી ભીલડી પોલીસની કડક કાર્યવાહીથી વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.
ભીલડી પોલીસની કડક કાર્યવાહી : વાહનો પર બ્લેક ફિલ્મ, LED લાઈટ હટાવાઈ

સમગ્ર ગુજરાતમાં ફોરવ્હીલ ગાડીઓ પરની બ્લેક ફિલ્મ અને LED લાઈટો હટાવવાની ઝુંબેશ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા સરહદી રેન્જ ભુજ કચ્છ નાઓએ કડક અમલવારી કરવા સુચના કરેલ હોય જે અન્વયે ઝુંબેશના ભાગરૂપે ભીલડી પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી છે.
ભીલડી પીઆઈ ડી.બી.પટેલ ના માર્ગદર્શન હેઠળ સોયલા નાળા પાસેથી ભીલડી બજાર પાસેથી પસાર થતી ફોરવ્હીલ ગાડીઓ પરથી બ્લેક ફિલ્મ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકોને સ્થળ પર દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને વાહનોમાં વધુ પેસેન્જર ભરેલ હોય અને બાઈક પર ત્રિપલ સવારી વાળા વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી ભીલડી પોલીસની કડક કાર્યવાહીથી વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.
ભીલડી પીઆઈ ડી.બી.પટેલ ના માર્ગદર્શન હેઠળ સોયલા નાળા પાસેથી ભીલડી બજાર પાસેથી પસાર થતી ફોરવ્હીલ ગાડીઓ પરથી બ્લેક ફિલ્મ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકોને સ્થળ પર દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને વાહનોમાં વધુ પેસેન્જર ભરેલ હોય અને બાઈક પર ત્રિપલ સવારી વાળા વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી ભીલડી પોલીસની કડક કાર્યવાહીથી વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે BNSS વિષય ઉપર ગેસ્ટ લેક્ચરનું આયોજન
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા ખાતે સિંચાઈ વિભાગના મદદનીશ અધિક્ષક લાંચ લેતા ઝડપાયા
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોલેજ સંકુલમાં થેલેસેમિયા સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન
2 દિવસ પહેલા
બનાસકાંઠાચેક બાઉન્સમાં કોર્ટનો કડક ચુકાદો: મૂળ રકમ આપ્યા પછી પણ લટકતી રહેશે વળતરની તલવાર !
2 દિવસ પહેલા