રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ5 ઑગસ્ટ, 2026| Super Admin

ભાભરમાં LCBની રેડ: જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા

ભાભરમાં LCBની રેડ: જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા

સ્થળ ઉપરથી ૨૪૫૦૦/ રોકડ અને બે મોબાઇલ નંગ ૨ સહિત રૂ.૩૪૫૦૦/ નો મુદ્દામાલ કબજે કર્યો

વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક  ચિંતન તૈરેયાની સૂચના અને LCBના પો.ઈન્સ. એ.પી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં જુગાર-પ્રોહીની પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે કડક અમલવારી કરવામાં આવી રહી છે.આ દરમિયાન LCBની ટીમને બાતમી મળી હતી કે ભાભર જુના ગામમાં બહુચર માતાના મંદિર પાસે વિશાલ જીતુભા રાઠોડના ઘરની ખુલ્લી ઓસરીમાં પૈસાથી હારજીતનો તીનપત્તીનો જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેડ કરી હતી. જેમાં કુલ ૭ જુગારીઓમાંથી ૫ ઈસમોને રંગેહાથ પકડી પાડવામાં આવ્યા હતા, જ્યારે ૨ ઈસમો નાસી છૂટ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી રોકડ રકમ ૨૪,૦૦૦/૨ નંગ મોબાઈલ ફોન કિંમત રૂ.૧૦,૦૦૦ કુલ મુદ્દામાલ રૂ.૩૪૫૦૦/, કબજે કરી ૫ જુગારીયાઓને જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પકડાયેલા આરોપીઓ યાદી 

૧. લીલાધર બેચરભાઈ પટેલ - રહે. ગુજરવદી, તા. ધ્રાંગધ્રા, જી. સુરેન્દ્રનગર

૨. જયંતી ગગાજી ઠાકોર - રહે. બીમ્બોરડી, તા

૩. રોહીત માનભા રાઠોડ - રહે. ભાભર જુના, 

૪. જયપાલ જીતુભા રાઠોડ - રહે. ભાભર જુના,

૫. જયદીપ કનુભા રાઠોડ - રહે. ભાભર જુના

સમગ્ર મુદ્દામાલ સાથે તમામ આરોપીઓ વિરુદ્ધ ભાભર પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ટેગ્સ:#bhabhar#LCB Raid

સંબંધિત સમાચાર