સાબરકાંઠા જિલ્લામાં તલોદ કપાસ સંશોધન કેન્દ્ર તથા પ્રાંતિજના મેમદપુરના મોડલ ફાર્મ ખાતે કૃષિસખી બહેનો તેમજ સીઆરપી ભાઈઓએ પ્રાકૃતિક પ્રત્યક્ષ મોડલ ફાર્મની મુલાકાત લીધી હતી. જ્યાં ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતી વિષય ઉપર માહિતી પુરી પાડવામાં આવી હતી. તેમજ પ્રાકૃતિક ખેતીની માનવ જીવનમાં અગત્યતા અને દેશી ગાયથી ખેતી થકી માનવ સ્વાસ્થ્ય ઉપર થતા ફાયદાઓ વિષે ખેડૂતોને માહિતી આપી હતી. ખેડૂતોએ પોતાના ઘર પુરતી શાકભાજી અને ધાન્ય પાકોની પ્રાકૃતિક ખેતી કરવાની બાહેંધરી આપી હતી.
પ્રાંતિજના મેમદપુર ખાતે કૃષિસખી બહેનોએ પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત લીધી

ટેગ્સ:#Sabarkantha District#Farmer Engagement#Natural Farming#Agricultural Education#Sustainable Agriculture#Memadpur#Prantij#Krushisakhi Sisters#CRP Brothers#Natural Model Farm#Indigenous Cows#Health Benefits of Natural Farming#Vegetable and Grain Crops#Organic Farming Practices
સંબંધિત સમાચાર
સાબરકાંઠા'હર ઘર તિરંગા': જિલ્લા કચેરીઓમાં ગુંજ્યું 'વંદે માતરમ'
21 કલાક પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા SOGની મોટી સફળતા: ૬ વર્ષથી નાસતો ફરતો પ્રોહિબિશનના ગુનાનો આરોપી હિંમતનગર ઝડપાયો
2 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગર સિવિલ સર્કલથી દુર્ગા બજાર વચ્ચેના નવા બ્રિજ પર ચાર વિશાળ સ્ટીલ ગર્ડર સફળતાપૂર્વક લોન્ચ
5 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠામાં તિરંગા અને કળશયાત્રાનો માહોલ: 11થી 16 ઓગસ્ટ દરમિયાન ભાજપ વિશેષ કાર્યક્રમો યોજશે
5 દિવસ પહેલા
