રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા6 નવેમ્બર, 2025| Super Admin

સરહદી વાવ-સુઇગામની ઇન્ડો પાકિસ્તાનના બોર્ડરની મુલાકાતે આઇપીએસ અધિકારીઓ પહોંચ્યા

સરહદી વાવ-સુઇગામની ઇન્ડો પાકિસ્તાનના બોર્ડરની મુલાકાતે આઇપીએસ અધિકારીઓ પહોંચ્યા
સરહદી વાવના કૂંડાળીયા ગામે આઇજીપી આર.વી અન્સારી, આઈજીપી રાગવેન્દ્ર વત્સ, ડીઆઈજીપી નીલીપ્ત રાય, ડીઆઈજી તરુણ દુખલ સહિતના અધિકારીઓ સરહદીય વિસ્તારની મુલાકાતે ઉચ્ચઅધિકારીઓ દ્વારા ગ્રામજનો અને સરહદી સરપંચો સાથે સંવાદ યોજાયો સરહદી વાવ અને સુઇગામ વિસ્તારોના ગામડાઓમાં ગતરોજ સિનિયર કક્ષાના આઇ.પી.એસ.ના ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત કરી હતી. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. મુલાકાત દરમિયાન સીમાના સરહદી ગામોના સરપંચો સાથે સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો.જે પસંગે આરોગ્ય શિક્ષણ સુરક્ષા જેવા મહત્વના મુદાઓ ઉપર ચર્ચા વિચારણા થઈ હતી.અને સ્થાનિક સરહદના વિસ્તારોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરાયું હતું.જોકે સરહદી વિસ્તારના માહિતગાર અને ભૂમિયા સરપંચોએ આ સરહદી વિસ્તારની પરિસ્થિતિનો સમગ્ર ચિતાર આઇ.પી.એસ અધિકારીઓને જણાવ્યો હતો.જોકે સાથે સરહદી વાવ માવસરી સુઇગામના સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરો પણ જોડાયા હતા. ઉચ્ચ અધિકારીઓએ આ સરહદી વિસ્તારમાં રાત્રી રોકાણ કરી ગ્રામીણ સંકૃતિ અને ગ્રામીણ વિસ્તારની રહેણી કહેણીથી પરિચિત થયા હતા.    

સંબંધિત સમાચાર