રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
અરવલ્લી12 મે, 2026| Super Admin

મોડાસામાં પ્રેરણીય કિસ્સો: સરકારી આદેશનું પાલન કરી મંદિરનું દબાણ સ્વેચ્છાએ હટાવાયું

મોડાસામાં પ્રેરણીય કિસ્સો: સરકારી આદેશનું પાલન કરી મંદિરનું દબાણ સ્વેચ્છાએ હટાવાયું

મોડાસા શહેરમાં માર્ગ અને મકાન વિભાગ (R&B) દ્વારા રસ્તા નડતર દબાણો દૂર કરવા આપવામાં આવેલા આદેશનું સકારાત્મક પાલન જોવા મળ્યું છે. મોડાસા-માલપુર રોડ પર સ્થિત ઐતિહાસિક રોકડીયા હનુમાન મંદિર પાસે કરાયેલું દબાણ મંદિરના સંચાલકો દ્વારા સ્વયંભૂ રીતે હટાવી લેવામાં આવ્યું છે. સરકારી નોટિસને માન આપીને તંત્રની કામગીરીમાં સહયોગ આપતા આ નિર્ણયની સ્થાનિક પંથકમાં ભારે ચર્ચા જાગી છે.

સંબંધિત સમાચાર