સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં પોલીસને દારૂબંધીના કાયદાના અમલીકરણમાં મોટી સફળતા મળી છે. હિંમતનગર પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી એક શંકાસ્પદ રિક્ષાને અટકાવી હતી, જેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે આ મામલે એક શખ્સની ધરપકડ કરી છે અને દારૂ તથા રિક્ષા સહિત કુલ ₹1.22 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હિંમતનગર : રિક્ષામાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, ₹1.22 લાખનો મુદ્દામાલ જપ્ત

સંબંધિત સમાચાર
સાબરકાંઠાવિજયનગરમાં દિગંબર જૈન સમાજના પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ: ભવ્ય શોભાયાત્રા અને સન્માન સમારોહ યોજાયો
13 કલાક પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે મોટી સિદ્ધિ: વધુ 7 આરોગ્ય કેન્દ્રોને રાષ્ટ્રકક્ષાનું 'NQAS' પ્રમાણપત્ર પ્રાપ્ત
1 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના જાદર ખાતે લોકમેળાનો ભવ્ય પ્રારંભ: ભક્તિ, આનંદ અને પરંપરાનો અનોખો ત્રિવેણી સંગમ
5 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં એલસીબીની રેડ: બે કારમાંથી રૂ.1.15 લાખના વિદેશી દારૂ સાથે 4 ઝડપાયા
1 અઠવાડિયા પહેલા
