રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ21 એપ્રિલ, 2025| Super Admin

પાટણ જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી કચેરીનો હેડ કલાર્ક રુ. 8,800 ની લાંચ લેતા ઝડપાયો

પાટણ જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી કચેરીનો હેડ કલાર્ક રુ. 8,800 ની લાંચ લેતા ઝડપાયો

પાટણ એસીબી ટીમે ફરીયાદી એક જાગૃત નાગરીકની ફરીયાદ આધારે રણછોડભાઈ લક્ષ્મણભાઇ ગોહિલ,  સહકારી અધિકારી ધીરધાર (હેડ ક્લાર્ક), વર્ગ-૩, જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી કચેરી પાટણને લાંચની માંગણીની રકમ રૂ.૮,૮૦૦ સ્વીકારતા રંગેહાથ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે ફરીયાદી નાણાં ધીરધારનો વ્યવસાય કરતા હોઈ અને સરકાર દ્વારા ઓનલાઇન પોર્ટલમાં લોન લેનારની એન્ટ્રીઓ કરેલી જે એન્ટ્રીઓમાં ભુલ હોય જે સુધારવા સારુ ફરીયાદીએ આ કામના આક્ષેપીત રણછોડભાઈ લક્ષ્મણભાઇ ગોહિલને તેઓએ એક એન્ટ્રીના સુધારા પેટે રૂ.૪૦૦ લેખે ફરિયાદીની ૨૨ એન્ટ્રીઓના રૂ.૮૮૦૦ની ગેર કાયદેસર લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આક્ષેપિત રણછોડભાઈ લક્ષ્મણભાઇ ગોહિલને આપવા માંગતા ન હોય, પાટણ એ.સી.બી. નો સંપર્ક કરતા લાંચના છટકાનું આયોજન કરતા લાંચના છટકા દરમ્યાન આક્ષેપિત રણછોડભાઈ લક્ષ્મણભાઇ ગોહિલએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ગેર-કાયદેસર લાંચની રકમ રૂ.૮૮૦૦ સ્વીકારતા એસીબી ટીમે રણછોડભાઈ લક્ષ્મણભાઇ ગોહિલ ને ફરિયાદીની ઓફિસ સ્થળ પર રંગે હાથ પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ટ્રેપીંગ અધિકારી તરીકે એમ.જે.ચૌધરી પીઆઇ, એ.સી.બી.પો.સ્ટે.પાટણ. અને સુપરવિઝન અધિકારી કે.એચ.ગોહીલ, મદદનીશ નિયામક, એ.સી.બી. બોર્ડર એકમ  ભુજે ફરજ બજાવી હતી.

સંબંધિત સમાચાર