રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ31 જાન્યુઆરી, 2025| Super Admin

ટ્રકો માંથી બેટરીઓની ચોરી કરી રિક્ષામાં જઈ રહેલા બે ઇસમોને રૂ.૭૪ હજાર ના મુદામાલ સાથે હારીજ પોલીસે ઝડપ્યા

ટ્રકો માંથી બેટરીઓની ચોરી કરી રિક્ષામાં જઈ રહેલા બે ઇસમોને રૂ.૭૪ હજાર ના મુદામાલ સાથે હારીજ પોલીસે ઝડપ્યા

ટ્રકો માંથી બેટરીઓની ચોરી કરી રિક્ષામાં જઈ રહેલા બે ઇસમોને હારીજ પોલીસે બાતમીના આધારે ઝડપી  રૂ.૭૪ હજારનો મુદામાલ હસ્તગત કરી આગળની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે હારીજ પોલીસ તરફથી મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી તથા ઇ.નાયબ પોલીસ અધિક્ષક કે.કે.પંડયા રાધનપુરનાઓએ મિલ્કત સંબધી ગુનાઓ શોધી કાઢવા કરેલ સુચનાઓ આધારે હારીજ પીઆઈ એન.એ.શાહ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ હારીજ પોલીસ સ્ટાફના માણસો હારીજ પો.સ્ટે. વિસ્તારમા મિલ્કત સંબધી ગુનાઓ શોધી કાઢવા લગત ખાનગી વાહનમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન હકીકત મળેલ કે ઓટો રીક્ષા નં.જી.જે-૨૪-ડબલ્યુ ૮૧૪૩ વાળીમાં ચોરીની ટ્રકની બોટરીઓ ભરી સરવાલ થી હારીજ તરફ આવી રહેલ છે. જે હકીકત આધારે ટીમે હારીજ મુકામે ગોપાલ હોટલ આગળ નાકાબંધી કરી હતી તે દરમ્યાન ઉપરોક્ત નંબર વાળી ઓટો રીક્ષા પસાર થતાં તેને ઉભી રાખી તપાસ કરતાં તેમાંથી ટ્રકની બેટરીઓ નંગ-૦૩ કિ.રૂ.૨૪,૦૦૦ તથા ઓટો રીક્ષા કિંમત રૂ.૪૦,૦૦૦ તથા મોબાઈલ નંગ-૦ર કિંમત રૂ.૧૦,૦૦૦ મળી કુલ  રૂ.૭૪,૦૦૦ ના મુદામાલ સાથે મનીષભાઇ ઉર્ફે મુકેશ ઉર્ફે મુન્નો ધમાભાઇ દેવીપુજક રહે મૂળ ઝીલવાણા તા.સમી જી.પાટણ હાલ રહે.હારીજ અને મુકેશભાઇ ભુપતભાઇ વાસફોડા (વાદી) રહે એકલવા તા.હારીજ જી.પાટણ વાળાની અટકાયત કરી આગળ ની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર