રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ7 ફેબ્રુઆરી, 2025| Super Admin

સિધ્ધપુર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીનું બસ સ્ટોપ મુદ્દે વિધાર્થીઓને થતી કનડગત

પાલનપુર અને થરાદ ડેપોના ડ્રાઈવર કંડકટરો દ્વારા થતી જોહુકમી વિભાગીય નિયામકના પરિપત્રની ઐસા કી તૈસી કરતા ડ્રાઈવર કંડકટરો; સિધ્ધપુર હાઈવે પર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી આવેલી છે. જ્યાં દૂર દૂરથી વિધાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. ત્યારે પાલનપુર વિભાગીય કચેરીમાં આવતા પાલનપુર અને થરાદ ડેપો સંચાલિત બસોના ડ્રાઈવર કંડકટર દ્વારા વિધાર્થીઓને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોવાની બુમરાણ ઉઠી છે. અભ્યાસ માટે અપ ડાઉન કરતા વિધાર્થીઓને સિધ્ધપુર હાઈવે પર આવેલ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીનું બસ સ્ટોપ નથી તેમ કહી થરાદ અને પાલનપુર ડેપોના કંડકટરો દ્વારા કનડગત કરવામાં આવી રહી છે. થરાદ ડેપો અને પાલનપુર ડેપો મેનેજરની નિષ્ક્રિયતાને કારણે વિધાર્થીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વિભાગીય નિયામકના પરિપત્રની ઐસા કી તૈસી કરી ડ્રાઈવર કંડકટરો પોતાની મનમાની કરી રહ્યા છે. વિધાર્થીઓની આ સમસ્યાનો સત્વરે ઉકેલ આવે તેવી વિધાર્થીઓની લાગણી અને માગણી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સિધ્ધપુર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની સંસ્થા હોવા છતાં અહીં અભ્યાસ માટે અપ ડાઉન કરતા વિધાર્થીઓ બસ સ્ટોપને લઈને પરેશાની ભોગવી રહ્યા છે જે ખરેખર શરમજનક બાબત છે.

સંબંધિત સમાચાર