રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
રાષ્ટ્રીય2 ઑગસ્ટ, 2025| Super Admin

જુલાઈમાં GST કલેક્‍શન સાડા સાત ટકા વધીને ૧.૯૬ લાખ કરોડ થયું

જુલાઈમાં GST કલેક્‍શન સાડા સાત ટકા વધીને ૧.૯૬ લાખ કરોડ થયું

જુલાઈમાં ભારતનું GST કલેક્‍શન સાડાસાત ટકા વધીને ૧.૯૬ લાખ કરોડને વટાવી ગયું હતું જે ૨૦૨૪ના જુલાઈમાં ૧.૮૨ લાખ કરોડ હતું. આમ વાર્ષિક ધોરણે એમાં સાડાસાત ટકાનો વધારો થયો છે. એક મહિના પહેલાં એટલે કે ૨૦૨૫ના જૂનનું GST કલેક્‍શન ૧.૮૪ લાખ કરોડ હતું.આ જ સમય દરમ્‍યાન ગ્રોસ ડોમેસ્‍ટિક રેવન્‍યુ ૬.૭ ટકા વધીને ૧.૪૩ લાખ કરોડ થઈ હતીજ્‍યારે નિકાસ પર લાગતા ટૅક્‍સની આવક ૯.૫ ટકા વધીને ૫૨,૭૧૨ કરોડ થઈ હતી.

GST રીફન્‍ડે ધરખમ ૬૬.૮ ટકાનો વાર્ષિક વૃદ્ધિનો કૂદકો લગાવ્‍યો હતો અને ૨૭,૧૪૭ કરોડે પહોંચી હતી. GSTથી થતી આવક ગયા વર્ષના જુલાઈ મહિનાની સરખામણીમાં ૧.૭ ટકા વધીને આ જુલાઈ મહિનામાં ૧.૬૯ લાખ કરોડ થઈ હતી.

     

સંબંધિત સમાચાર