રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
રાષ્ટ્રીય13 એપ્રિલ, 2026| Super Admin

LPG સિલિન્ડરને લઈ સરકારની મોટી સ્પષ્ટતા: દેશમાં ગેસની કોઈ અછત નથી, અફવાઓથી દૂર રહો

LPG સિલિન્ડરને લઈ સરકારની મોટી સ્પષ્ટતા: દેશમાં ગેસની કોઈ અછત નથી, અફવાઓથી દૂર રહો

દેશમાં ગેસ સિલિન્ડરની અછત હોવાની ચર્ચાઓ વચ્ચે કેન્દ્ર સરકારે સ્થિતિ સ્પષ્ટ કરી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સત્તાવાર રીતે જણાવ્યું છે કે દેશમાં LPG સિલિન્ડરનો પુરવઠો સંપૂર્ણપણે સ્થિર અને પર્યાપ્ત છે. નાગરિકોએ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની કે ગભરાઈને વધારાની ખરીદી કરવાની જરૂર નથી."સરકારે એક મહત્વનો આંકડો પણ જાહેર કર્યો છે. હવે દેશના 95% ગ્રાહકો ગેસ બુકિંગ માટે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે. વોટ્સએપ, SMS અને મોબાઈલ એપ્સના માધ્યમથી થતા બુકિંગને કારણે હવે ગેસ એજન્સીઓ પર લાંબી લાઈનો લગાવવાની જરૂર રહી નથી. સરકાર પોતે વિતરણ નેટવર્ક પર સતત દેખરેખ રાખી રહી છે જેથી દરેક ઘર સુધી અવિરતપણે રાંધણ ગેસ પહોંચી શકે."મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું છે કે વિતરણ વ્યવસ્થા ખૂબ જ મજબૂત છે, તેથી ગભરાઈને ગેસનો સંગ્રહ કરવાનું ટાળવું જોઈએ. આધુનિક ટેકનોલોજીના કારણે ગેસ ડિલિવરી હવે પહેલા કરતા વધુ ઝડપી અને પારદર્શક બની છે. 

ટેગ્સ:#cylinder#LPG#Booking

સંબંધિત સમાચાર