રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા7 ફેબ્રુઆરી, 2025| Super Admin

પાલનપુરની ટ્રાફિક સમસ્યાને લઈને આજે ઘરણા; અભિયાનમાં 20,000 મિસકોલ

પાલનપુરની ટ્રાફિક સમસ્યાને લઈને આજે ઘરણા; અભિયાનમાં 20,000 મિસકોલ

પાલનપુર શહેરની દિન પ્રતિદિન વકરતી જતી ટ્રાફિક સમસ્યાના કાયમી નિકાલની માંગ સાથે ટ્રાફિક નિવારણ સમિતિ આવતી કાલે ધરણા યોજી આંદોલનનો પ્રારંભ કરશે. ટ્રાફિક સમસ્યા નિવારણ સમિતિ દ્વારા 7 મી ફેબ્રુઆરીએ મુલ્કી ભવન પાસે પ્રતીક ધરણા કરી કલેકટરને આવેદન પત્ર આપી ગાંધીનગર સુધી અવાજ પહોંચાડવામાં આવશે. આ અંગે સમિતિના પ્રણેતા જશવંતસિંહ વાઘેલા અને કૌશલ એમ જોશી એ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા અમારા દ્વારા 2021 માં કરાયેલા જન આંદોલન થકી 2021માં બાયપાસ અને ઓવરબ્રિજ સિદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. જેમાં બાયપાસનું ફંડિંગ પણ થઈ ગયેલ છે. પરંતુ તેનું કામકાજ ગોકળગતીઓ ચાલી રહ્યું છે. તેથી આ બાયપાસ બનવામાં બાધા બનતા પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ કરવાની માંગ સાથે ઉચ્ચકક્ષાએ આવેદનપત્ર મોકલવામાં આવે. તેમજ શહેરમાં લોકલ પ્રશાસન દ્વારા પ્રાથમિક લેવલે. ટ્રાફિક સમસ્યા ત્વરિત હલ થાય તે યોગ્ય માંગણીઓ સાથે યોગ્ય અધિકારીની પરમિશન સાથે સમિતિ દ્વારા એક દિવસનો ધરણા કાર્યક્રમ રાખેલ છે. ટ્રાફિક નિવારણ સમિતિ દ્વારા મિસ કોલ અભિયાન લોન્ચ કરવામાં આવ્યુ હતું. જે મિસકોલ અભિયાનમાં 20,000 જેટલા મિસકોલ આવ્યા હોવાના દાવા સાથે આ મિસકોલના લિસ્ટ સાથે આગામી દિવસોમાં મુખ્યમંત્રીને મોકલવામાં આવશે.

સંબંધિત સમાચાર