રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા1 જુલાઈ, 2025| Super Admin

ડીસા તાલુકાના વાસણામાંથી જુગારનો અડ્ડો ઝડપાયો: ચાર શખ્સો રોકડ સાથે પકડાયા

ડીસા તાલુકાના વાસણામાંથી જુગારનો અડ્ડો ઝડપાયો: ચાર શખ્સો રોકડ સાથે પકડાયા
ડીસા રૂરલ પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટેના અભિયાન અંતર્ગત વાસણા (જુનાડીસા) ગામની સીમમાંથી જુગારનો એક ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવ્યો છે. પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે, જુનાડીસા આઉટપોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ સ્ટાફે વાસણા (જુનાડીસા) ગામના બંગલાવાસની આગળ, હવાડા નજીક આવેલી બાવળોની ઝાડીઓમાં ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે ચાર વ્યક્તિઓને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડા રૂ. 13,090/- નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓની ઓળખ પપ્પુભાઈ ઉર્ફે પાપુ મનુભાઈ પટણી (ઉ.વ. 25, રહે. બંગલાવાસ વાસણા), વિક્રમભાઈ ચાંદાભાઈ સરાણીયા (ઉ.વ. 19, રહે. જુનાડીસા જીવનજ્યોત સોસાયટી), લાલમહંમદ ઉર્ફે જાકીર અબ્દુલભાઈ સિન્ધી (ઉ.વ. 35, રહે. જુનાડીસા), અને કેશાભાઈ ભીખાભાઈ મેનપુરા (વાલ્મિકી) (ઉ.વ. 55, રહે. વાસણા, જુનાડીસા) તરીકે થઈ છે. ડીસા રૂરલ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર