રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
સાબરકાંઠા29 ડિસેમ્બર, 2024| Super Admin

દેશી દારૂની ઉત્પાદન કરતી ભઠ્ઠીઓ ઝડપાઈ 11 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સો ઝડપાયા

દેશી દારૂની ઉત્પાદન કરતી ભઠ્ઠીઓ ઝડપાઈ 11 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સો ઝડપાયા
દેશી દારૂની ઉત્પાદન કરતી ભઠ્ઠીઓ ઝડપાઈ 11 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સો ઝડપાયા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના માવાની મુવાડી ગામની સીમમાં એસએમસી દેશી દારૂની ઉત્પાદન કરતી ભઠ્ઠીઓ ઝડપાઈ હતી. દેશી દારુ અને વોશ મળી કૂલ રૂ 11.11 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સો ઝડપાયા હતા. 10 અજાણ્યા ઇસમો સહીત 21 ફરાર મળી 23 આરોપીઓ સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. આ અંગેની વિગત એવી છે કે, પ્રાંતિજ તાલુકાના માવાની મુવાડી ગામની સીમ વિસ્તારમાં ગત રાત્રીએ ખારી નદીના કિનારે એસએમસીએ બાતમી આધારે રેડ કરીને નદી કિનારે દેશી દારુનું ઉત્પાદન કરતી ભઠ્ઠીઓ ઝડપી લીધી હતી. રૂપિયા 2 લાખ 34 હજાર 400નો દેશી દારુ, 22535 લીટર રૂપિયા 5 લાખ 63 હજાર 375નો વોશ, રૂપિયા 2 લાખ 90 હજારના પાંચ વાહનો, એલ્યુમીનીયમના 18 ડેઘ રૂ.1800, ઈલેક્ટ્રીકલ વોટર પંપ રૂ.3000, લાકડા 1180 કિલોગ્રામ રૂ 1770, સ્ટીલની બરણીઓ 36 રૂ.1800, બે મોબાઈલ રૂ 15000 મળી કૂલ રૂ. 11 લાખ 11 હજાર 145ના મુદ્દામાલ સાથે બે શખ્સો ઝડપાયા હતા .જ્યારે રેડ દરમિયાન ભાગી ગયેલા 10 અજાણ્યા ઇસમો મળી 21 આરોપીઓ ફરાર હતા.આ અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 23 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઇ છે.

સંબંધિત સમાચાર