રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
સાબરકાંઠા7 જૂન, 2026| Super Admin

સાબરકાંઠા ઈડર તાલુકાના સિયાસણમાં ડુંગર પર દીપડાની વારંવાર દેખાતા લોકોમાં ભયનો માહોલ

સાબરકાંઠા ઈડર તાલુકાના સિયાસણમાં ડુંગર પર દીપડાની વારંવાર દેખાતા લોકોમાં ભયનો માહોલ

 સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલા સિયાસણ ગામની ભેડા વાળી ડુંગરી (કોદરા બેડી કંપા) વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોમાં દીપડાની વારંવાર જોવા મળતી ઘટનાઓએ સ્થાનિક લોકોમાં ભારે ભય અને ફફડાટનો માહોલ સર્જ્યો છે. મલાસાથી બેડાસણ જતા રોડ પર આવેલા ખેતરો, નાના ડુંગરા અને જંગલી વિસ્તારોને કારણે આ વિસ્તાર દીપડા જેવા વન્ય પ્રાણીઓ માટે આદર્શ આવાસ સાબિત થઈ રહ્યો છે. આ રસ્તો પાંચ ગામડાઓ વચ્ચેથી પસાર થાય છે, જેના કારણે સ્થાનિકોને રોજિંદા જીવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, તાજેતરમાં સાંજના સમયે તથા વહેલી સવારે આ રોડ પર દીપડો લટાર મારતો જોવા મળ્યો છે. એક સ્થાનિકે કહ્યું, “અમે સાંજે ખેતરમાંથી પાછા આવતા હોઈએ ત્યારે અચાનક ડુંગર તરફથી તેની હિલચાલ દેખાય છે. બાળકો અને મહિલાઓને ઘરની બહાર નીકળવામાં પણ ભય લાગે છે.” આ ઘટનાઓની વાતો વિસ્તારમાં ઝડપથી ફેલાઈ રહી છે, જેના કારણે લોકોમાં આતંકનો માહોલ છે. ખાસ કરીને ખેતી-કામ કરતા ખેડૂતો અને શાળાએ જતા બાળકોને આની અસર વધુ પડી રહી છે.

ટેગ્સ:#sabarkantha

સંબંધિત સમાચાર