રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
સાબરકાંઠા7 ઑગસ્ટ, 2026| Super Admin

હિંમતનગર સિવિલ સર્કલથી દુર્ગા બજાર વચ્ચેના નવા બ્રિજ પર ચાર વિશાળ સ્ટીલ ગર્ડર સફળતાપૂર્વક લોન્ચ

હિંમતનગર સિવિલ સર્કલથી દુર્ગા બજાર વચ્ચેના નવા બ્રિજ પર ચાર વિશાળ સ્ટીલ ગર્ડર સફળતાપૂર્વક લોન્ચ

સાબરકાંઠા જિલ્લાના મુખ્યાલય હિંમતનગર ખાતે નાગરિકોની સુવિધા માટે ચાલી રહેલા વિકાસકાર્યો અંતર્ગત હિંમતનગર તાલુકામાં સિવિલ સર્કલથી દુર્ગા બજાર સુધી નવનિર્મિત બ્રિજનું કામ પૂરઝડપે ચાલી રહ્યું છે.જે અંતર્ગત આજે રેલવે વિભાગ દ્વારા રેલવે પોર્શનમાં સ્ટીલ ગર્ડરને લોન્ચ કરવાનો બ્લોક બપોરે 12 થી 3 દરમિયાન મહત્વપૂર્ણ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

 બપોરના સમય દરમિયાન રેલવે ટ્રેક LC 82 ઉપર ચાર વિશાળ સ્ટીલ ગર્ડર સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યા હતા. આ ચારેય સ્ટીલ ગર્ડરનું કુલ વજન ૧૨૧ મેટ્રિક ટન છે અને તેની લંબાઈ ૩૭.૨૦૦ મીટરની છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ નવનિર્મિત બ્રિજની કુલ લંબાઈ ૬૨૩.૨૦ મીટર અને પહોળાઈ ૭.૫૦ મીટરની છે. 

આ અત્યાધુનિક ઓવરબ્રિજનું નિર્માણ પૂર્ણ થવાથી સાબરકાંઠા જિલ્લાના નાગરિકો અને વાહનચાલકોને અવરજવર કરવામાં ભારે સગવડ મળશે તેમજ હિંમતનગર શહેરના મુખ્ય વિસ્તારોમાં વર્ષોથી નડતરરૂપ ટ્રાફિકની સમસ્યાથી કાયમી મુક્તિ મળશે, જેનાથી સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓમાં પણ  ઉત્સાહ અને આનંદની લાગણી ફેલાઈ છે.

ટેગ્સ:#Himatnagar

સંબંધિત સમાચાર