રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
વાવ-થરાદ17 જૂન, 2026| Super Admin

થરાદ-ધાનેરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, સ્વિફ્ટ કારનો કચ્ચરઘાણ

થરાદ-ધાનેરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, સ્વિફ્ટ કારનો કચ્ચરઘાણ

કોઠીગામ-ભોરડુ વચ્ચે અકસ્માતથી ટ્રાફિક જામ, સદનસીબે જાનહાનિ ટળી

થરાદ-ધાનેરા હાઇવે પર કોઠીગામ અને ભોરડુ ગામ વચ્ચે પીકઅપ ગાડી અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાતા થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ હતી.મળતી માહિતી મુજબ, હાઇવે પર પસાર થઈ રહેલી પીકઅપ ગાડી અને સ્વિફ્ટ કાર વચ્ચે અચાનક ટક્કર થતાં સ્વિફ્ટ કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતના પગલે માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી જતાં 112 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં સંબંધિત ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. અને ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાની કામગીરી હાથ ધરી હતી. ટીમની ઝડપી કામગીરીના કારણે થોડા સમય બાદ વાહન વ્યવહાર ફરીથી સામાન્ય બન્યો હતો.સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ગંભીર ઇજા નોંધાઈ નથી. જોકે અકસ્માતના કારણે હાઇવે પરથી પસાર થતાં વાહનચાલકોને થોડો સમય હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

સંબંધિત સમાચાર