રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા8 નવેમ્બર, 2025| Super Admin

ભીલડી માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ ઓછા મળતા ખેડૂતની હાલત કફોડી

ભીલડી માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ ઓછા મળતા ખેડૂતની હાલત કફોડી

બનાસકાંઠા જીલ્લાના ભીલડી પંથકમાં મગફળીના પાક લેવા માં અથાગ મહેનત કરનારા ખેડુતોની હાલત હાલ કફોડી બની છે. ભીલડી માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ ઓછા મળી રહ્યા છે. સરકાર દ્વારા મગફળીનો  ભાવ રૂપિયા ૧,૪૫૬ પ્રતિ ૨૦ કિલો જાહેર કરવામાં આવ્યો હોવા છતાં, માર્કેટ યાર્ડમાં ખેડુતોને માત્ર રૂ. ૭૦૦ થી ૧,૧૦૦ સુધીના ભાવ જ મળી રહ્યા છે. હાલમાં થયેલા કમોસમી વરસાદના કારણે મોટી માત્રામાં મગફળી ભીની પડી ગઈ હોવાથી, વેપારીઓએ તેના ભાવ વધુ ઘટાડી દીધા છે. જેના કારણે ખેડુતોને "પડતા ઉપર પાટુ" જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યા છે.ખેડુતો જણાવે છે કે મગફળીની ખેતીમાં ખર્ચ વધી ગયો છે — બીજ, ખાતર, મજૂરી અને સિંચાઈનો ભાર વધ્યો છે, પણ પાક વેચતી વખતે યોગ્ય ભાવ ના મળતા ખેડૂત આર્થિક સંકટમાં ધકેલાઈ રહ્યા છે. આ અંગે ભીલડી માર્કેટ યાર્ડ માં આજ રોજ ભીલડી માર્કેટ યાર્ડ ખાતે હરાજી કરતા તમામ વેપારીઓ સાથે બનાસકાંઠા જીલ્લા કિશાન મોરચા મિડિયા સેલ ઇન્ચાર્જ નારણભાઈ જોષી દ્વારા વેપારીઓ સાથે મીટીંગ યોજાઈ. જેમાં વેપારીઓને ખેડૂતોને મગફળીના ભાવ કઈ રીતે ઊંચા મળે તેના માટે ચર્ચા વિચારણા કરવામાં આવી ભીલડી માર્કેટ યાર્ડ ખાતે મળેલી મીટીંગ માં વેપારી આગેવાનો એ બાંયધરી આપી કે અમે ખેડૂતનું હિત એ અમારૂં હિત તે રીતે ઉંચો ભાવ મળે તે રીતે અમે ઉપર મીલો માં પણ ઉંચા ભાવ મળે તે રીતે પકડ પકડી ખેડૂતો ને સારા ભાવ અપાવાનો પ્રયત્ન કરીશુ.સ્થાનિક ખેડૂતોએ સરકારને માંગ કરી છે કે સરકાર દ્વારા ખેડુતો ને માર્કેટ યાર્ડમાં મગફળીના યોગ્ય ભાવ મળે તેવા પ્રયાસો કરવા મા આવે  અને સરકાર દ્વારા ટેકા ના ભાવે ખરીદી તાત્કાલિક શરૂ કરવામાં આવે જેથી ખેડુતોને રાહત મળે.ખેડુતોનું આર્થિક ભવિષ્ય બચાવવા માટે યોગ્ય નીતિગત પગલાં લેવાનો સમય હવે આ    

સંબંધિત સમાચાર