રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ9 જૂન, 2026| Super Admin

ભાભર મુકામે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર દ્વારા સેવાભાવિ સંસ્થાઓનું સન્માન

ભાભર મુકામે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર દ્વારા સેવાભાવિ સંસ્થાઓનું સન્માન

 લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર ભાભરની મુલાકાતે આવ્યા હતા. તેમણે વાવડી મુકામે આવેલ પીપળ વન તેમજ વડ વનની મુલાકાત લીધી હતી. તેમજ ભાભર લાયન્સ ક્લબ દ્વારા કરવામાં આવતા વિવિધ સેવાકીય અને આરોગ્યલક્ષી કાર્યોની ડિસ્ટ્રિક્ટ ગવર્નર પ્રકાશ અગ્રવાલે મુલાકાત લઈ કામગીરીની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે ભાભર વિસ્તારમાં નિઃસ્વાર્થ ભાવથી સેવાકાર્ય કરતી વિવિધ સેવાભાવી સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સમાજસેવા, આરોગ્ય સેવા અને જનકલ્યાણના કાર્યોમાં સતત યોગદાન આપતી સંસ્થાઓને પ્રોત્સાહિત કરવાનો આ સુંદર પ્રયાસ રહ્યો હતો. 

 કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ભાભર પ્રમુખ મહેન્દ્રભાઈ ત્રિવેદી, ભીખાભાઈ આચાર્ય, હરિભાઈ આચાર્ય, મહેશભાઈ કાનાબાર સહિત ભાભર લાયન્સ કલબના હોદેદારો મેમ્બરો, પાલનપુર લાયન્સ ક્લબના મેમ્બરો, સેવાકીય પ્રવૃત્તિઓ કરતા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ટેગ્સ:#bhabhar

સંબંધિત સમાચાર