તમિલનાડુના વિરુદુનગરમાં એક મોટો અકસ્માત થયો છે. આ ઘટનામાં 23 લોકોના મોત થયા છે અને 6 લોકો ઘાયલ થયા છે. શરૂઆતમાં, આ ઘટનામાં 16 લોકોના મોત થયા હોવાનું જણાવાયું હતું, પરંતુ બાદમાં મૃત્યુઆંક વધતો ગયો અને અત્યાર સુધીમાં કુલ 23 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 6 લોકો ઘાયલ થયા છે.
કલેક્ટર એન.ઓ. સુખપુત્રાએ જણાવ્યું હતું કે, "વિરુધુનગરમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો, જેમાં 23 લોકો માર્યા ગયા હતા. 16 મહિલાઓ અને ત્રણ પુરુષો સહિત 19 મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે. છ ઘાયલોને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. અમે પોસ્ટમોર્ટમ માટે ખાસ વ્યવસ્થા કરી છે. બચાવ કામગીરી દરમિયાન બીજો વિસ્ફોટ થયો હતો, જેમાં બચાવ કાર્યકરો ઘાયલ થયા હતા. તબીબી ટીમો તેમની સારવાર કરી રહી છે."
વિરુધુનગર ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટમાં મૃત્યુઆંક વધીને 23 થયો, 6 ઘાયલ

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયદેશભરમાં ISI સમર્થિત શહઝાદ ભટ્ટી નેટવર્ક પર મોટી કાર્યવાહી
2 દિવસ પહેલા
રાષ્ટ્રીયનીતિન નવીનની નવી ટીમમાં ત્રણ ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓનો પણ સમાવેશ, ત્રણેય નામ ખૂબ જ મહત્વપૂર્ણ
2 દિવસ પહેલા
રાષ્ટ્રીયનીતિન નવીનની નવી ટીમની જાહેરાત
2 દિવસ પહેલા
રાષ્ટ્રીયભાજપ સંગઠનમાં ફેરફાર: સ્મૃતિ ઈરાની-વસુંધરા રાજેને મહત્વની જવાબદારી, તમામ મોરચાના અધ્યક્ષ બદલાયા
2 દિવસ પહેલા
