રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ12 જૂન, 2025| Super Admin

પાટણ શહેરમાં જોખમી હોર્ડિંગ્સ ચોમાસામાં કોઈ નુકશાન પહોંચાડે તે પૂર્વે ઉતારી લેવા હિતાવહ

પાટણ શહેરમાં જોખમી હોર્ડિંગ્સ ચોમાસામાં કોઈ નુકશાન પહોંચાડે તે પૂર્વે ઉતારી લેવા હિતાવહ

પાટણ શહેરમાં જાહેરાત માટે પાલિકા દ્વારા ફાળવેલ જગ્યાઓ ઉપર એજન્સી દ્વારા લગાવવામાં આવેલા હેવીહોડીગ્સો પૈકીના કેટલાક હોડીગ્સો ચોમાસામાં નુકસાન પહોચાડી શકે તેમ હોય ત્યારે આવા હોડીગ્સો ચોમાસા પહેલાં તંત્ર દ્વારા દુર કરવામાં આવે તેવી હિમાયત કરવામાં આવી છે. પાટણ શહેરના પ્રગતિ મેદાન સામે આવેલ શેઠ બી.એમ.હાઈસ્કૂલના પ્રવેશ દ્વાર પાસેના કમ્પાઉન્ડ વોલની બાજુમાં આવેલ સોસાયટીના કોમન પ્લોટમાં ઉભૂ કરવામાં આવેલ એક કોમર્શિયલ જાહેરાત માટેનું મોટું હોર્ડિંગ્સ ચોમાસાની ઋતુમાં વાવાઝોડા કે ભારે વરસાદ સમયે જાનહાનિ અને જોખમ ઊભું કરી શકે તેમ હોઈ જાહેર સલામતીના હિતમાં આ જોખમી સ્ટ્રકચર સત્વરે દૂર કરવા શાળાના આચાર્ય દ્વારા પાટણ પ્રાંત અધિકારી તેમજ નગરપાલિકા સત્તાધીશો ને લેખિત રજૂઆત કરી આ અંગે ઝડપથી કાર્યવાહી થાય એવી માગણી કરાઈ છે.તો શહેરના અન્ય વિસ્તારોમાં પણ ચોમાસા દરમ્યાન નુકસાન પહોંચાડી શકે તેવા હોડીગ્સો પણ તંત્ર દ્વારા દુર કરવામાં આવે તેવી લોકો હિમાયત કરી રહ્યા છે.

સંબંધિત સમાચાર