રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા15 જુલાઈ, 2025| Super Admin

સરયુનગર ગ્રામ પંચાયતના ઉપ સરપંચની ચૂંટણીમાં ચિઠ્ઠી ઉછાળી વિજેતા જાહેર કરાયા બાદ વિવાદ

સરયુનગર ગ્રામ પંચાયતના ઉપ સરપંચની ચૂંટણીમાં ચિઠ્ઠી ઉછાળી વિજેતા જાહેર કરાયા બાદ વિવાદ

ડીસા તાલુકાની સરયુનગર ગ્રામ પંચાયત કચેરી ખાતે યોજાયેલી ઉપ સરપંચની ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી હતી. આ ચૂંટણીમાં બે ઉમેદવારો વચ્ચે સરખા મત પડતાં ટાઈ થઈ હતી, જેના કારણે વિજેતા નક્કી કરવા માટે ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી. એક નાની બાળકી દ્વારા ખોલવામાં આવેલી ચિઠ્ઠીમાં દીપાબેન સુરેશભાઈ વિજેતા જાહેર થયા હતા. જો કે, ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અન્ય સભ્યો દ્વારા ચૂંટણી અધિકારી પર ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા અને આ અંગે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.આ રજૂઆતને પગલે, તાલુકા વિકાસ અધિકારી દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની વીડિયોગ્રાફી રજૂ કરવામાં આવી હતી. રજૂઆત કરવા આવેલ સભ્યો અને ગ્રામજનોને આ વીડિયો બતાવવામાં આવતાં, તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો. અને વિવાદનો સુખદ અંત આવ્યો હતો.

સંબંધિત સમાચાર