રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા30 ઑગસ્ટ, 2025| Super Admin

વડાપ્રધાનની માતા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરાતા પાલનપુરમાં કોંગ્રેસના નેતાના પુતળાનું દહન

વડાપ્રધાનની માતા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરાતા પાલનપુરમાં કોંગ્રેસના નેતાના પુતળાનું દહન

બિહારમાં રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવના કાર્યક્રમમાં વડાપ્રધાનના સ્વર્ગીય માતાના સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમજ આ ઘટનાના સમગ્ર દેશમાં પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. ત્યારે પાલનપુર શહેરમાં ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા પણ ગુરુ નાનક ચોકમાં ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરની ઉપસ્થિતિમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. તેમજ ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ હાય...હાયના નારા લગાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.    

સંબંધિત સમાચાર