રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ20 ઑગસ્ટ, 2025| Super Admin

પાટણ જિલ્લાની શાળાઓ અને આંગણવાડીમાં શુદ્ધ પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવા કલેકટરની અપીલ

પાટણ જિલ્લાની શાળાઓ અને આંગણવાડીમાં શુદ્ધ પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવા કલેકટરની અપીલ
જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ પાણી પુરવઠા યોજના હેઠળના કામોની સમીક્ષા કરવામાં આવી; જિલ્લા કલેકટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં સોમવારે કલેકટર કચેરી ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ હતી.જેમાં કલેકટર તુષાર ભટ્ટે પાણી પુરવઠા અને ગટર બોર્ડ દ્વારા અમલવારી હેઠળની યોજનાઓ અને પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરી જરૂરી સુચન કર્યા હતાં. વધુમાં કલેકટરે જિલ્લાની શાળાઓ અને આંગણવાડીમાં પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા અને સ્વચ્છતા પર ભાર મૂક્યો હતો. ઉનાળામાં પાણીની કોઈ ફરિયાદ ન મળે એ પ્રકારની વ્યવસ્થા કરવા અને ગેરકાયદેસર પાણીના કનેક્શન બાબતે સખત પગલાં લેવા તાકીદ કરી હતી.

સંબંધિત સમાચાર