રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા6 નવેમ્બર, 2024| Super Admin

છાપી હાઇવે ઉપર આવેલ રહેણાંક મકાન માં હાથ ફેરો કરનાર આરોપી ને છાપી પોલીસે ઝડપી પાડ્યો

છાપી હાઇવે ઉપર આવેલ રહેણાંક મકાન માં હાથ ફેરો કરનાર આરોપી ને છાપી પોલીસે ઝડપી પાડ્યો

બેસતા વર્ષ ની રાતે રૂ.૧ ,૫૫ લાખની ચોરી કરી હતી ચોરી કરનાર આરોપી વડગામ ના માહી ના મહેંદીપુરા નો રહેવાસી હોવાનું બહાર આવ્યું વડગામ તાલુકા ના છાપી હાઇવે ઉપર આવેલ ગ્રીનપાર્ક સોસાયટી ના મકાન માંથી શનિવાર રાત્રે રૂ. ૧,૫૫ લાખના મુદ્દામાલ ની ચોરી કરનાર ઇસમ ને છાપી પોલીસે મંગળવારે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. 

વડગામ તાલુકા ના છાપી હાઇવે ઉપર પીરોજપુરા એપ્રોચ રોડ ઉપર આવેલ ગ્રીનપાર્ક સોસાયટી માં રહેતા અલતાફભાઈ અયુબભાઈ સિપાઈ ના રહેણાંક મકાન માંથી બેસતા વર્ષ ના દિવસે કોઈ અજાણ્યા ઇસમ દ્રારા મકાન માંથી સોના , ચાંદી ના દાગીના તેમજ રોકડ મળી કુલ રૂપિયા ૧ લાખ પંચાવન હજાર એકસો પુરા ના મુદ્દામાલ ની ચોરી કરી પલાયન થઈ જતા મકાન માલિકે છાપી પોલિસ મથકે ગુનો નોંધાવ્યો હતો .જેને લઈ છાપી પીઆઇ હીનાબેન વાઘેલા , હેડ.કોન્સ મુળરાજસિંહ ,સુરેશભાઈ ચૌધરી સહિત ની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી ટેક્નિકલ સર્વેલન્સ તેમજ બાતમીદારો ની મદદથી ચોરી કરનાર આરોપી તૌફિકખાન અયુબખાન પઠાણ રહે. મહેંદીપુરા ( માહી ) તાલુકો વડગામ ને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર