રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ3 ઑગસ્ટ, 2026| Super Admin

ચાણસ્મા એસ.ટી. ડેપોના પ્રવેશ દ્વાર પર વરસાદી પાણી ભરાતાં બસોની અવરજવરમાં ભારે હાલાકી

ચાણસ્મા એસ.ટી. ડેપોના પ્રવેશ દ્વાર પર વરસાદી પાણી ભરાતાં બસોની અવરજવરમાં ભારે હાલાકી

ચાણસ્મા એસ.ટી. ડેપોના પ્રવેશ દ્વાર પર છેલ્લા બે વર્ષથી મોટા ખાડા પડ્યા છે. આ ખાડાઓને કારણે ડેપોમાં પ્રવેશતી અને બહાર નીકળતી બસોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

વરસાદની મોસમમાં આ ખાડાઓમાં પાણી ભરાઈ જાય છે, જેનાથી કપચી ઉખડીને આસપાસ ફેલાઈ જાય છે. આ સ્થિતિને કારણે બસોને અવરજવરમાં મુશ્કેલી પડે છે.ઉપરાંત, ડેપોમાં આવતા-જતા મુસાફરોને પણ ચાલવામાં ભારે હાલાકીનો અનુભવ થાય છે. આ ખાડાઓ અકસ્માતનું કારણ પણ બની શકે છે.આ અંગે ડેપો મેનેજરે જણાવ્યું હતું કે, ડેપો પરિસરમાં પડેલા આ ખાડાઓના સમારકામ માટે મહેસાણા સ્થિત વિભાગીય કચેરીને લેખિત જાણ કરવામાં આવી છે.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર