રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ9 જૂન, 2026| Super Admin

ચાણસ્મા એપીએમસી: ચેરમેન-વાઇસ ચેરમેન પદ માટે સર્વાનુમતે વરણી

ચાણસ્મા એપીએમસી: ચેરમેન-વાઇસ ચેરમેન પદ માટે સર્વાનુમતે વરણી

કૌશિક પટેલ ચેરમેન, કુંજન પટેલ વાઇસ ચેરમેન પદે ધોષિત કરાયાં

ચાણસ્મા APMC ના ચેરમેન-વાઇસ ચેરમેનની મંગળવારે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જેમાં કૌશિક પટેલ ચેરમેન અને કુંજન પટેલને વાઇસ ચેરમેન પદે ધોષિત કરાયાં હતાં. ચાણસ્મા APMC (ખરીદ વેચાણ સંઘ) ના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી માટે મંગળવારે  APMC સભા હોલ ખાતે યોજાયેલી સામાન્ય સભામાં અગાઉના ચેરમેન દશરથભાઈ પટેલ અને વા.ચેરમેન વાસુદેવભાઈ પટેલની અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં નવા હોદ્દેદારોની નિમણૂક માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમા ડિરેક્ટરો દ્વારા ચેરમેન પદે કૌશિકભાઈ પટેલ અને વા.ચેરમેનપદે કુંજનભાઈ પટેલના નામોની જાહેરાત કરતા સૌએ સર્વાનુમતે બંને ને સ્વીકારી શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડૉ. દશરથજી ઠાકોર, પાટણ જિલ્લા પંચાયતના અધ્યક્ષ ભાવિકભાઈ પટેલ, ચાણસ્મા ભાજપ અગ્રણી વિનયસિંહ ઝાલા, તાલુકા ભાજપના અધ્યક્ષ કિરણભાઈ જાની, ભાજપના યુવા અગ્રણી જયેન્દ્રસિંહ,ચંદુભાઈ પટેલ સહિત APMC ચાણસ્માના ડિરેક્ટરો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.

ટેગ્સ:#APMC#Chanasma

સંબંધિત સમાચાર