ધરણીધર તાલુકાના વિકાસના આયોજન અને સરકારી યોજનાઓના સચોટ અમલીકરણ માટે આજથી વસ્તી ગણતરીના મહાઅભિયાનનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તમામ વહીવટી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને નિયુક્ત કરાયેલો સ્ટાફ આજથી જ તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ઘરે-ઘરે ફરીને આંકડા એકત્રિત કરવાની કામગીરીમાં જોડાઈ ગયો છે.
ધરણીધર તાલુકામાં આજથી વસ્તી ગણતરીનો પ્રારંભ: વહીવટી તંત્ર સજ્જ

સંબંધિત સમાચાર
વાવ-થરાદવાવ-થરાદ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ 'રોડ સેફ્ટી' અંતર્ગત બાઇક રેલી યોજાઈ
2 દિવસ પહેલા
વાવ-થરાદથરા નગરપાલિકા ચૂંટણી માહોલ: AAP કાર્યાલયના ઉદ્ઘાટને ગઢવીના પ્રહારોથી ગુંજ્યું
4 દિવસ પહેલા
વાવ-થરાદચંદન રાઠોડ પરિવારને સહાય: માત્ર બે જ દિવસમાં રૂ.40 લાખથી વધુનું અનુદાન એકત્રિત
5 દિવસ પહેલા
વાવ-થરાદવાવના ચાંદરવા ગામે પોલીસના દરોડા: સીમમાં જુગાર રમતા 10 શખ્સો ઝડપાયા
1 અઠવાડિયા પહેલા
