રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ22 જુલાઈ, 2026| Super Admin

ભાભરમાં સીસી રોડના કામમાં લોલમલોલ: ગુણવત્તા ન જળવાતા પીસીસી કામ ઉખેડી ફરી કરાવાયું

ભાભરમાં સીસી રોડના કામમાં લોલમલોલ: ગુણવત્તા ન જળવાતા પીસીસી કામ ઉખેડી ફરી કરાવાયું

ભાભર શહેરના તિરૂપતિ માર્કેટ પાછળ ચાલી રહેલા સીસી રોડના કામમાં ગુણવત્તા મુદ્દે સ્થાનિકોએ નગરપાલિકા પ્રમુખ અમૃતભાઈ માળીને ફોન કરીને ફરિયાદ કરી હતી. સ્થાનિકોની ફરિયાદ મળતાની સાથે જ પ્રમુખએ પાલિકા સ્ટાફને તાત્કાલિક ઘટના સ્થળે મોકલીને તપાસ કરાવી હતી. તપાસમાં કામની ગુણવત્તામાં ઉણપ જોવા મળતા પ્રમુખે કડક નિર્ણય લેતા કરેલું  PCC કામ ઉખેડી નાખવાનો આદેશ આપતાં નબળી ગુણવત્તાવાળું કામ તાત્કાલિક તોડી પાડવામાં આવ્યું હતું અને નવેસરથી ગુણવત્તાસભર કામગીરી કરવી અને કામમાં કોઈ બાંધછોડ નહીં કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. સતત દેખરેખ હેઠળ કામ ફરી શરૂ કરાવીને પાલિકા સ્ટાફને સૂચના આપવામાં આવી હતી.

આ અંગે પ્રમુખ અમૃતભાઈ માળીએ જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા કરવામાં આવતા કોઈપણ વિકાસ કાર્યમાં ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. જનતાના પૈસાનો યોગ્ય ઉપયોગ થાય તે અમારી પ્રાથમિકતા છે.

ટેગ્સ:#bhabhar

સંબંધિત સમાચાર