રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ13 નવેમ્બર, 2025| Super Admin

હારીજ મેઈન બજારમાં કાર ચાલકે સ્ટેરિગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ

હારીજ મેઈન બજારમાં કાર ચાલકે સ્ટેરિગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ

હારીજ મેઈન બજારમાથી પૂરઝડપે કાર લઈને પસાર થતાં ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી મારી જતા સજૉયેલ અકસ્માતમાં દુકાનોના શટર તૂટી ગયા હતા. તો કારને પણ મોટું નુકશાન થયું હતું. બનાવની મળતી માહિતી મુજબ GJ-27 DH- 30 71 નંબરની એક કાર હારીજ બજાર માગૅ પરથી પુરઝડપે જઈ રહી હતી.ત્યારે નગરપાલિકા કાર્યાલય સામે અચાનક ચાલકે સ્ટેરિગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ પર પલટી મારી ગઈ હતી. જેના કારણે બે દુકાનોના શટરને નુકસાન થયું હતું. આ ઘટના બનતા જ સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.અને હારીજ પોલીસને જાણ કરતાં પી.આઈ. નીરવ શાહ સહિત પોલીસ ટીમ ધટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરતા હારીજની વેદ હોસ્પિટલના ડોક્ટરની કાર તેમનો કોઈ સ્ટાફનો સભ્ય વહેલી સવારે લઈ જઈ રહ્યો હતો. અચાનક બ્રેક મારતા કાર પલટી ખાઈ ગઈ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું હોય આ મામલે પોલીસે આગળની કાયૅવાહી હાથ ધરી છે.        

સંબંધિત સમાચાર