સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રણાસણ નજીક રાત્રે એક અલ્ટો કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની. કાર માલિક એ સમયસૂચકતા વાપરીને કારમાંથી બહાર નીકળી ગયા. આગની જાણ થતાં હિંમતનગર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. ફાયર વિભાગે મિનિટોના સમયગાળામાં પાણીનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવ્યો. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ છે.
કારમાં આગ; ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો

ટેગ્સ:#short circuit#public safety#Emergency Response#Sabarkantha District#Car Fire#Vehicle Incident#Fire Safety#Fire Control#Vehicle Damage#Alto Car#Fire Investigation#Night Incident#No Injuries Reported#Talod Taluka#Himmatnagar Fire Department
સંબંધિત સમાચાર
સાબરકાંઠાખેડબ્રહ્મા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ૨૦મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
4 દિવસ પહેલા
સાબરકાંઠાઐતિહાસિક ઈડરિયો ગઢ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અનોખી ઉજવણી
1 અઠવાડિયા પહેલા
સાબરકાંઠાપ્રાંતિજ પોલીસ એક્શન મોડમાં: ૧૭૫ ગ્રામ ગાંજા સાથે એક ઇસમ પકડાયો, NDPS હેઠળ ગુનો નોધાયો
1 અઠવાડિયા પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન: ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ યોજાયું
1 અઠવાડિયા પહેલા
