રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ8 મે, 2026| Super Admin

પાટણ જિલ્લાના સરસ્વતી પંથકમાં કેબલ ચોર ગેંગ સક્રિય: ચારૂપ ગામે બે સ્થળોએ ત્રાટકેલા તસ્કરો ₹40 હજારનો મુદ્દામાલ લઈ ફરાર

પાટણ જિલ્લાના સરસ્વતી પંથકમાં કેબલ ચોર ગેંગ સક્રિય: ચારૂપ ગામે બે સ્થળોએ ત્રાટકેલા તસ્કરો ₹40 હજારનો મુદ્દામાલ લઈ ફરાર

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ચારૂપ ગામે કેબલ ચોરીની બે ઘટનાઓ સામે આવી છે. અજાણ્યા તસ્કરોએ ગ્રામ પંચાયતના બોર અને એક ખાનગી ખેતરમાંથી કુલ 40,000 રૂપિયાની કિંમતના 80 મીટર કેબલ વાયરની ચોરી કરી છે. 

આ ઘટનાઓથી સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. પ્રથમ બનાવ ચારૂપ ગ્રામ પંચાયતના બોર પર બન્યો હતો. બોર ઓપરેટર વરવાજી અનુપજી ભેમાજી રાજપુતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, ગત તા. 29 એપ્રિલ, 2026ના રોજ સાંજે 5 વાગ્યાથી 30 એપ્રિલ, 2026ના સવારે 7 વાગ્યા દરમિયાન અજાણ્યા ચોર ઈસમોએ બોર પરથી આશરે 30 મીટર લંબાઈનો કેબલ વાયર કાપી લીધો હતો. આ વાયરની અંદાજિત કિંમત 15,000 રૂપિયા છે.ચોરીનો બીજો બનાવ ચારૂપ ગામની સીમમાં આવેલા સંજયસિંહ ગણપતસિંહ રાજપુતના ખેતરમાં બન્યો હતો. 30 એપ્રિલ, 2026ના રોજ સાંજે 5 વાગ્યાથી 1 મે, 2026ના સવારે 9 વાગ્યાના સમયગાળા દરમિયાન તસ્કરો ખેતરમાં પ્રવેશ્યા હતા. તેમણે બોરની ઓરડીનું તાળું ન હોવાથી અંદર પ્રવેશી આશરે 50 મીટર લંબાઈનો કેબલ વાયર ચોરી લીધો હતો,જેની કિંમત 25,000 રૂપિયા અંદાજવામાં આવી છે. આમ, બે દિવસના ગાળામાં તસ્કરોએ કુલ 40 હજારના કેબલ ચોરીના બનાવને અંજામ આપતા સરસ્વતી તાલુકામાં કેબલ ચોર ગેંગ સક્રિય બની હોવાનો લોકો અહેસાસ કરી રહ્યા છે.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર