રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા15 જૂન, 2025| Super Admin

પ્લેન ક્રેશની ઘટનામાં મૃતકોની શાંતિ માટે અંબાજી મંદિરના બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે શ્રદ્ધાંજલિ

પ્લેન ક્રેશની ઘટનામાં મૃતકોની શાંતિ માટે અંબાજી મંદિરના બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે શ્રદ્ધાંજલિ

અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની ઘટનામાં 241 જેટલા મુસાફરોના મોત નિપજ્યા હતા. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી ને માં અંબાના પરમ ભક્ત હતા અને અવારનવાર અંબાજી દર્શનાર્થે પરિવાર સાથે આવતા હતા. જયારે આ ઘટનામાં દાંતા સાથે બનાસકાંઠાના પણ કેટલાક મુસાફરોનો આ ઘટનામાં મોત નિપજ્યા છે. ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિરમાં યજ્ઞ ને કર્મકાંડ કરતા બ્રાહ્મણોએ પણ ભારે દુઃખની લાગણી સાથે ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને દિવંગત આત્માને શાંતિ મળે અને પ્રભુના ચરણોમાં વાસ મળે તે માટે હોમહવન ઇત્યાદિ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. જ્યાં પ્લેન ક્રેશ થઈને પડ્યું તેવામાં જે લોકો ઈજાગ્રસ્ત બન્યા છે તે લોકો જલ્દીથી સાજા થાય તે માટે માં અંબાને પ્રાર્થના કરી માતાજી ના ચાચરચોકમાં દિવંગત આત્માંઓ માટે મંત્રોચાર કર્યા હતા.

સંબંધિત સમાચાર