રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
સાબરકાંઠા3 મે, 2026| Super Admin

સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે ભાજપની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ

સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે ભાજપની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ

સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં સત્તાના નવા સમીકરણો વચ્ચે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આગામી ટર્મ માટે જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદના સક્ષમ ઉમેદવારોની પસંદગી કરવા માટે ભારતીય જનતા પક્ષ દ્વારા સેન્સ પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રદેશ કક્ષાએથી નિમાયેલા નિરીક્ષકોની ઉપસ્થિતિમાં હિંમતનગર ખાતે યોજાયેલી આ બેઠકમાં દાવેદારોનો રાફડો ફાટ્યો છે. પક્ષના પાયાના કાર્યકરો અને ચૂંટાયેલા સભ્યોનો મિજાજ પારખવા માટે નિરીક્ષકોએ વન-ટુ-વન સંવાદ શરૂ કર્યો છે, ત્યારે સાબરકાંઠાનું સુકાન કોના હાથમાં જશે તેને લઈને અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

ટેગ્સ:#sabarkantha

સંબંધિત સમાચાર