ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર : મહારાષ્ટ્રમાં ખેડૂતો, મહિલાઓ અને યુવાનો પર મુખ્ય ફોકસ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપનો ઢંઢેરો જાહેર કર્યો છે. જેમાં ખેડૂતો, મહિલાઓ અને યુવાનો પર મુખ્ય ફોકસ રાખવામાં આવ્યું છે. આ દરમિયાન શાહે મહાવિકાસ અઘાડી પર પણ નિશાન સાધ્યું અને એમ પણ કહ્યું કે અઘાડીની તમામ યોજનાઓ સત્તા માટે છે.
સંબંધિત સમાચાર
રાજકારણવારાણસીથી વડનગર જઈ રહેલા યુવાનો સાથે પીએમ મોદીએ વાતચીત કરી
1 દિવસ પહેલા
રાજકારણCEC જ્ઞાનેશ કુમાર તાત્કાલિક રાજીનામુ આપે: રાહુલ ગાંધી
2 દિવસ પહેલા
રાજકારણપોસ્ટરમાં અખિલેશ યાદવને ભગવાન કૃષ્ણ અને સપા નેતાને સુદામા તરીકે દર્શાવવામાં આવ્યા
2 દિવસ પહેલા
રાજકારણવેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમ ભારત આવી, આઠ મેચ રમાશે
3 દિવસ પહેલા
