રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ13 સપ્ટેમ્બર, 2025| Super Admin

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી વિશે અભદ્ર ટિપ્પણી મામલે ભાજપ મહિલા મોરચો ખફા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી વિશે અભદ્ર ટિપ્પણી મામલે ભાજપ મહિલા મોરચો ખફા
જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માંગ કરી; દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી વિશે કરવામાં આવેલ અભદ્ર ટિપ્પણી ને ભાજપ મહિલા મોરચાની બહેનોએ શખત શબ્દોમાં વખોડી પ્રદેશ મહિલા મોરચાની સૂચના તેમજ પાટણ જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ સિંધવ ના માર્ગદર્શન મુજબ શનિવારે પાટણ જિલ્લા મહિલા મોરચા ની બહેનો દ્વારા જિલ્લા મહિલા મોરચા ના પ્રમુખ સુષ્માબેન રાવલ ના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં તેઓએ તાજેતરમાં બિહાર પ્રદેશ માં વૈશ્વિક નેતા એવા દેશ ના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના દિવંગત માતૃશ્રી વિશે અભદ્ર શબ્દો નું ઉચ્ચારણ ઇન્ડિયા ગઠબંધન ના મંચ પરથી ઉચ્ચારવામાં આવ્યા નો ઉલ્લેખ કરી આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી પાટણ જિલ્લાની મહિલાઓની લાગણી દુભાઈ છે. જેથી આ અંગે કઠોર કાર્યવાહી થાય તેવી માગણી સાથે કલેક્ટર ને પાટણ જિલ્લા મહિલા મોરચા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર