રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા12 જાન્યુઆરી, 2026| Super Admin

ડીસામાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ

ડીસામાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ

આજે યુગપુરુષ અને યુવાનોના પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદની જન્મજયંતી નિમિત્તે સમગ્ર દેશ સાથે ડીસા શહેરમાં પણ 'રાષ્ટ્રીય યુવા દિવસ'ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ડીસા શહેર ભાજપ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વામીજીની પ્રતિમાને ફૂલહાર કરી તેમના આદર્શોને યાદ કરવામાં આવ્યા હતા. ​ડીસા શહેર ભાજપના અમૃતભાઈ દવે, સંજયભાઈ બ્રહ્મભટ્ટ, વર્ષાબેન પટેલ,નિલેશભાઈ ઠક્કર,સહિત હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા.તેમજ શહેર કોંગ્રેસના મુકેશભાઈ પરમાર, અશ્વિનભાઇ પરમાર, પ્રકાશભાઈ ભરતિયા સહિત અન્ય કોંગ્રેસ અગ્રણીઓએ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને હારતોરા કરી ભાવવંદના કરી હતી. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ વર્ષાબેન પટેલે જણાવ્યું હતું કે "સ્વામી વિવેકાનંદે વિશ્વસ્તરે ભારતની સંસ્કૃતિનો ડંકો વગાડ્યો હતો. તેમના 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો' ના મંત્રને અનુસરીને આજના યુવાનો રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપે તે જ સાચી શ્રદ્ધાંજલિ છે."    

સંબંધિત સમાચાર