રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા29 એપ્રિલ, 2025| Super Admin

ભીલડી પોલીસે ગામની સીમમાંથી 6 જુગારિયા ઝડપી પાડ્યા

ભીલડી પોલીસે ગામની સીમમાંથી 6 જુગારિયા ઝડપી પાડ્યા

ભીલડી પોલીસને મળેલ બાતમીના આધારે જૂની ભીલડી ગામની સીમમાં પારજી સોમાજી ઠાકોરના ખેતરમાં હાર-જીતનો જુગાર રમાતો હોઇ તેવી મળેલી બાતમીના આધારે ભીલડી પોલીસે છાપો મારતાં દીનેશજી સુરસંગજી ઠાકોર રહે. નવી ભીલડી, રણવીરસિંહ પારજી ઠાકોર રહે.જૂની ભીલડી, ગોવિંદભાઈ ધુડાભાઈ પટ્ટણી રહે. નવી ભીલડી, પ્રહેલાદજી રામચંદ્રજી ઠાકોર રહે.અબાસણા.તા.ભાભર, રજાકભાઈ જોરાભાઇ સિંધી રહે. જૂની ભીલડી, ભૂપતજી અનારજી ઠાકોર રહે. જૂના નેસડાવાળાઓ ખેતરમાં ઓરડી સામે ખુલ્લી જગ્યામાં ગંજીપત્તાનો હાર-જીત પૈસા લેતી દેતી કરતા છ ઈસમો પકડાયા હતા. તેમની પાસેથી રૂ.22150 તથા  રૂ.5720 રોકડા તેમજ મોબાઇલ નંગ 6 કિંમત રૂ.41500 તેમજ વાહન નંગ-4 જેની કિંમત રૂ. 850000નો મુ્દામાલ સાથે કુલ રૂપિયા 919370 સાથે છ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર