રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા29 એપ્રિલ, 2026| Super Admin

બનાસકાંઠા : ચૂંટણી વેરના કારણે દૂધમંડળીએ દૂધ લેવાનું બંધ કરતા હોબાળો, પશુપાલકો પહોંચ્યા પોલીસ સ્ટેશન

બનાસકાંઠા : ચૂંટણી વેરના કારણે દૂધમંડળીએ દૂધ લેવાનું બંધ કરતા હોબાળો, પશુપાલકો પહોંચ્યા પોલીસ સ્ટેશન

બનાસકાંઠા જિલ્લાના કાંસા-પાતળીયા ગામે ચૂંટણીના પરિણામો બાદ રાજકીય કિન્નાખોરીનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. સ્થાનિક પશુપાલકોનો આક્ષેપ છે કે, તેઓએ ચૂંટણીમાં ભાજપની તરફેણમાં મતદાન કર્યું હોવાથી સ્થાનિક દૂધમંડળી દ્વારા તેમનું દૂધ સ્વીકારવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.

પોતાના આર્થિક જીવન નિર્વાહ સમાન દૂધના વ્યવસાય પર રાજકીય તવાઈ આવતા રોષે ભરાયેલા પશુપાલકો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. અને ન્યાયની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો. સહકારી મંડળીના આ પ્રકારના વલણને કારણે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે કે શું હવે પશુધનની મહેનત પર પણ રાજકીય રંગ ચડશે ?

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર