બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળના ગુનાઓમાં લાંબા સમયથી નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે આદરેલી ઝુંબેશમાં મોટી સફળતા મેળવી છે. SOGની ટીમે ચોક્કસ બાતમીના આધારે સરહદી થરાદ પંથકમાંથી ડ્રગ્સ કેસના એક રીઢા વોન્ટેડ આરોપીને દબોચી લીધો છે. પોલીસની પકડથી બચવા માટે સતત આશ્રયસ્થાનો બદલતા આ આરોપીને ઝડપી પાડી, SOG ટીમે આગળની કાયદેસરની કાર્યવાહી અને પૂછપરછ માટે તેને સ્થાનિક પોલીસ મથકે સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ ધરપકડથી પંથકના નશાના કારોબાર સાથે જોડાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
બનાસકાંઠા SOGની મોટી સફળતા: થરાદ NDPS ગુનાનો વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો

સંબંધિત સમાચાર
વાવ-થરાદવાવ-થરાદ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ 'રોડ સેફ્ટી' અંતર્ગત બાઇક રેલી યોજાઈ
2 દિવસ પહેલા
વાવ-થરાદથરા નગરપાલિકા ચૂંટણી માહોલ: AAP કાર્યાલયના ઉદ્ઘાટને ગઢવીના પ્રહારોથી ગુંજ્યું
4 દિવસ પહેલા
વાવ-થરાદચંદન રાઠોડ પરિવારને સહાય: માત્ર બે જ દિવસમાં રૂ.40 લાખથી વધુનું અનુદાન એકત્રિત
5 દિવસ પહેલા
વાવ-થરાદવાવના ચાંદરવા ગામે પોલીસના દરોડા: સીમમાં જુગાર રમતા 10 શખ્સો ઝડપાયા
1 અઠવાડિયા પહેલા
