મોટાભાગની ગ્રામ પંચાયતોમાં ઊંચું મતદાન થતા પરિણામને લઈ ભારે રહસ્ય સર્જાયુ હતું.તેથી હર કોઈની નજર મત ગણતરી ઉપર મંડરાઈ હતી.જેને લઈ ઉત્તેજના અને ઉત્સુકતાભર્યા માહોલ અને વરસાદી વાતાવરણમાં જિલ્લાના 14 તાલુકા મથકોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ સવારે મત ગણતરી હાથ ધરાઈ હતી. જેમાં પ્રથમ પોસ્ટલ મત બાદ વોર્ડ અને છેલ્લે સરપંચ બેઠકોની મત ગણતરી કરવામાં આવી હતી. મત ગણતરીને લઈ ગ્રામીણ પ્રજાના ટોળેટોળા ગણતરી સ્થળે ઉમટી પડ્યા હતા.તેથી ભારે ભીડ વચ્ચે ઠેર ઠેર ટ્રાફીક ચક્કજામના દ્રશ્યો સર્જાયા હતા.ભીડને નિયંત્રણમાં લેવા પોલીસને આખો દિવસ પરસેવો વહાવવો પડ્યો હતો. બેલેટ પેપરથી મતદાનને લઈ ધીમેધીમે પરિણામો આવવા લાગતા 'કહી ખુશી કહી ગમ' ના દ્રશ્યો સર્જાયા હતા. વિજેતા સરપંચ અને સભ્યોને તેમના સમર્થકોએ વધાવી લઈ ફુલહાર પહેરાવી ખુશાલી વ્યક્ત કરી હતી.વિજેતાઓના વરઘોડાને લઈ ટ્રાફીક જામ થયો હતો.મત ગણતરી મોડે સુધી ચાલવા પામી હતી પણ પરિણામને લઈ લોકોની આતુરતાનો અંત આવતા વહીવટી તંત્રે પણ હાશકારો અનુભવ્યો હતો.બનાસકાંઠા ગ્રામ પંચાયતોની મત ગણતરી; 14 તાલુકા મથકોએ પ્રજાના ટોળેટોળા ઉમટ્યા

ધીમેધીમે પરીણામો જાહેર થતા 'કહી ખુશી કહી ગમ' નો માહોલ છવાયો; બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકા મથકોએ ભારે ઉત્તેજનાભર્યા માહોલમાં સવારે મત ગણતરી હાથ ધરાઈ હતી.જેને લઈ ગ્રામીણ પ્રજાના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.મત ગણતરીના પગલે ધીમેધીમે પરીણામો જાહેર થવા લાગતા 'કહી ખુશી કહી ગમ' નો માહોલ છવાયો હતો.
જિલ્લામાં 59 ગ્રામ પંચાયત સમરસ થતા 14 તાલુકાની 303 ગ્રામ પંચાયતોની સામાન્ય, વિભાજિત તેમજ વિસર્જિત અને 19 ગ્રામ પંચાયતોની પેટા મળીને કુલ 322 ગ્રામ પંચાયતોના સરપંચ તેમજ વોર્ડ સદસ્યોની બેઠકો માટે રવિવારે 794 મતદાન મથકો પર મતદાન થયું હતું. સરપંચ અને સભ્ય બેઠકો માટે બે કે ચાર ચારથી વધુ ઉમેદવારો હોઈ રાસક્સીભરી ચૂંટણી યોજાઈ હતી. જેમાં 303 ગ્રામ પંચાયતોમાં કુલ 599279 મતદારો પૈકી 500401 મતદારોએ ઉત્સાહભેર મતદાન કરતા 83.50 ટકા મતદાન થયું હતું.જ્યારે આઠ તાલુકાની 19 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીમાં 43012 માંથી 29199 મતદારોએ મતદાન કરાતા 63.24 ટકા મતદાન નોંધાયું હતું.
મોટાભાગની ગ્રામ પંચાયતોમાં ઊંચું મતદાન થતા પરિણામને લઈ ભારે રહસ્ય સર્જાયુ હતું.તેથી હર કોઈની નજર મત ગણતરી ઉપર મંડરાઈ હતી.જેને લઈ ઉત્તેજના અને ઉત્સુકતાભર્યા માહોલ અને વરસાદી વાતાવરણમાં જિલ્લાના 14 તાલુકા મથકોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ સવારે મત ગણતરી હાથ ધરાઈ હતી. જેમાં પ્રથમ પોસ્ટલ મત બાદ વોર્ડ અને છેલ્લે સરપંચ બેઠકોની મત ગણતરી કરવામાં આવી હતી. મત ગણતરીને લઈ ગ્રામીણ પ્રજાના ટોળેટોળા ગણતરી સ્થળે ઉમટી પડ્યા હતા.તેથી ભારે ભીડ વચ્ચે ઠેર ઠેર ટ્રાફીક ચક્કજામના દ્રશ્યો સર્જાયા હતા.ભીડને નિયંત્રણમાં લેવા પોલીસને આખો દિવસ પરસેવો વહાવવો પડ્યો હતો. બેલેટ પેપરથી મતદાનને લઈ ધીમેધીમે પરિણામો આવવા લાગતા 'કહી ખુશી કહી ગમ' ના દ્રશ્યો સર્જાયા હતા. વિજેતા સરપંચ અને સભ્યોને તેમના સમર્થકોએ વધાવી લઈ ફુલહાર પહેરાવી ખુશાલી વ્યક્ત કરી હતી.વિજેતાઓના વરઘોડાને લઈ ટ્રાફીક જામ થયો હતો.મત ગણતરી મોડે સુધી ચાલવા પામી હતી પણ પરિણામને લઈ લોકોની આતુરતાનો અંત આવતા વહીવટી તંત્રે પણ હાશકારો અનુભવ્યો હતો.
મોટાભાગની ગ્રામ પંચાયતોમાં ઊંચું મતદાન થતા પરિણામને લઈ ભારે રહસ્ય સર્જાયુ હતું.તેથી હર કોઈની નજર મત ગણતરી ઉપર મંડરાઈ હતી.જેને લઈ ઉત્તેજના અને ઉત્સુકતાભર્યા માહોલ અને વરસાદી વાતાવરણમાં જિલ્લાના 14 તાલુકા મથકોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ સવારે મત ગણતરી હાથ ધરાઈ હતી. જેમાં પ્રથમ પોસ્ટલ મત બાદ વોર્ડ અને છેલ્લે સરપંચ બેઠકોની મત ગણતરી કરવામાં આવી હતી. મત ગણતરીને લઈ ગ્રામીણ પ્રજાના ટોળેટોળા ગણતરી સ્થળે ઉમટી પડ્યા હતા.તેથી ભારે ભીડ વચ્ચે ઠેર ઠેર ટ્રાફીક ચક્કજામના દ્રશ્યો સર્જાયા હતા.ભીડને નિયંત્રણમાં લેવા પોલીસને આખો દિવસ પરસેવો વહાવવો પડ્યો હતો. બેલેટ પેપરથી મતદાનને લઈ ધીમેધીમે પરિણામો આવવા લાગતા 'કહી ખુશી કહી ગમ' ના દ્રશ્યો સર્જાયા હતા. વિજેતા સરપંચ અને સભ્યોને તેમના સમર્થકોએ વધાવી લઈ ફુલહાર પહેરાવી ખુશાલી વ્યક્ત કરી હતી.વિજેતાઓના વરઘોડાને લઈ ટ્રાફીક જામ થયો હતો.મત ગણતરી મોડે સુધી ચાલવા પામી હતી પણ પરિણામને લઈ લોકોની આતુરતાનો અંત આવતા વહીવટી તંત્રે પણ હાશકારો અનુભવ્યો હતો.ટેગ્સ:#Banaskantha#election results#Local Governance#Gram Panchayat Elections#Sarpanch Elections#Vote Counting#Polling Stations#Ward Member Elections#Voter Turnout#Crowd Gatherings
સંબંધિત સમાચાર
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
3 દિવસ પહેલા
